Page 6 - Accident Analysis Booklet 2021-22
P. 6

અકસ્માત - ૧




            અકસ્માત  થનમાર વ્યક્તનું નમા્ :  ખરાિરી હંસાભાઇ ભોમાભાઇ

            હોદ્ો :   ઇિેક્ટ્રીકિ આજસસ્ટન્ટ
            અકસ્માતનો પ્રકમાર : પ્રાણઘાતક, ગમા્ : આવિ
            અકસ્માતની તમારીખ : ૨૭/૧૦/૨૦૨૧

            સબ ડિવિઝન : ઈકબાિગઢ
            ડિવિઝન : પાિનપુર -૨
            સકલ : પાિનપુર
              ્ક
            અકસ્માત થયેલ ્માળખમાની વિગત : એિ.્ટરી. િાઇન

                અકસ્માત બનવમાની નવરત અને કમારણ

                સદર અકસમાત તા. ૨૭/૧૦/૨૦૨૧ના રોિ આશરે બપોરે ૧૩:૩૦ કિાકે આવિ ગામમાં

                ખેતરીવાિરી વરીિિાઇનના િરી.પરી.પાસેના એક ગાળામાં ઝાિ પિવાથરી ત્ણ વા્યર અને આગળના
                એક ગાળાનો એક વા્યર તૂ્ટેિ હતો તે િડર્યાદ દૂર કરવા મા્ટે એિ.્ટરી. િાઇન કાપરી  શ્રી જે.િરી.

                દામાના સુપરજવઝનમાં શ્રી એ્.બરી.ખરાિરીએ જે થાંભિેથરી એક વા્યર તૂ્ટેિ હતો તેના પર ્ઢરીને
                એિ.્ટરી. વા્યર તૂ્ટેિ હતો તે પ્રથમ સાંિેિ.
                ત્યારબાદ આ થાંભિાનો ઉપરનો એિ.્ટરી વા્યર કે જેના બરીર્ ગાળામાં ૧૧ કેવરી અમરીરગઢ

                જે.જી.વા્ય. જિિરનું ક્રોજસંગ હોવાથરી ઢરીિો રાખેિ હતો તે વા્યર તેઓએ ભૂિથરી ખે્વા મા્ટે
                રસસો બાંિેિ અને આ વા્યર પકિરી રાખરીને નરી્ે રહેિા શ્રી બરી.પરી. ડંગાજસ્યાને રસસો ખેં્વા
                મા્ટે કહેિ જેથરી રસસો ખેં્તાનરી સાથે આ એિ.્ટરી. િાઇનનો વા્યર ઉપરથરી પસાર થતાં ૧૧

                કેવરી અમરીરગઢ જે.જી.વા્ય જિિરનરી ્ાિુ વરીિ િાઇનને અિરી ગ્યેિ જેથરી શ્રી ખરાિરી હંસાભાઇ
                ભોમાભાઇને પ્રાણઘાતક વરીિ અકસમાત થ્યેિ.




                            આપની સુરક્ષા એટલે સૌની સુરક્ષા






              6
   1   2   3   4   5   6   7   8   9   10   11