ઓનલાઈન એપ્લીકેશન અને ફી રસીદની પ્રિન્ટ ૩૧/૦૧/૨૦૨૦ સુધી નીકળશે.જો ઉમેદવારોની ફી ઓનલાઈન ભરાઈ ગયેલ હોય અને તેમના બેંક એકાઉન્ટમાંથી ફી નાં પૈસા ડેબીટ થયેલ હોય પરંતુ એપ્લીકેશન કે ફી રસીદ પ્રિન્ટ ના થતી હોય તેઓએ સાત દિવસ પછી એપ્લીકેશન કે ફી રસીદની પ્રિન્ટ કરવી.
How to apply guideline in Gujarati, Please Click Here
SOP to make standard size of photo and signature, Please Click Here
Welcome to online job application system